આજના દિવસે આપણો દેશ યોગ દિવસ ઉજવે છે, PM યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરતા કહ્યું યોગ બ્રહ્માંડમાં શાંતિ લાવે છે.
June 21, 2022
21 જૂન 2022ના દિવસે આખું વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતું આવ્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કર્ણાટકના હેરિટેજ શહેર મૈસૂરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ આજના દિવસે કર્યું હતું. યોગ…