યોગને વિજ્ઞાન પણ સમર્થન કરે છે જાણો કેટલું આવશ્યક છે સ્ત્રીઓ માટે.
April 28, 2022
સ્ત્રીઓ તેમના પ્રજનન ચક્ર અને સંબંધિત હોર્મોનલ અસંતુલનને કારણે શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો ભોગ બને છે. તરુણાવસ્થાની શરૂઆતથી મેનોપોઝ સુધી, સ્ત્રીનું શરીર ખૂબ જ શારીરિક અને માનસિક તાણ સહન…