એટલા પણ મોર્ડન ના બનો કે તમારી સંસ્કૃતિને ભૂલી જાવ, સંસ્કાર નગરી વડોદરાને શર્મસાર કરતો કિસ્સાનો વિડીયો વાયરલ
October 4, 2022
આપણે બધા જાણીયે જ છીએ કે વડોદરા શહેરને બીજા નામ થી પણ ઓળખવામાં આવે છે અને એ છે ‘સંસ્કારનગરી.’ હાલમાં જ નવરાત્રીના પવન અવસર પર શહેરને શર્મસાર કરી દે એવી…