શિયાળા અને કોરોનાની સીઝનમાં આ સૂપ ઘર પર બનાવીને તમારી રોગપ્રતિકારક શક્તિનું રાખો ખ્યાલ
January 5, 2023
આપણે બધા આજકાલ ટીવી ચેનલ પર અવાર-નવાર કોરોના વિષે સમાચાર સાંભળી જ રહ્યા છીએ. ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસનું જીન આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં લાખો લોકો…