ગર્ભાવસ્થા દરમિયાન માતા ને ડાયાબિટીસ બની શકે છે વધુ ખતરનાક, માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
November 17, 2022
જે આપણા દેશમાં તાજેતરના ભૂતકાળમાં સૌથી વધુ ઝડપથી ફેલાતો રોગ કોઈ હોય તો એ ડાયાબિટીસ છે. ડાયાબિટીસનું નામ જીવનશૈલીના રોગમાં ટોચ પર છે. કોઈપણ વ્યક્તિ સરળતાથી આ રોગને પકડી શકે…