શું તમે જાણો છો બાળકના જન્મ પછી સેક્સ કેટલા અઠવાડિયા પછી કરવું હિતાવહ છે?
June 22, 2022
આમ જોઈએ તો જન્મ આપ્યા પછી ફરીથી સેક્સ ક્યારે શરૂ કરવું તે અંગે કોઈ નિયમો નથી હોતા. સેક્સનો વિચાર નવા માતા-પિતા માટે કંટાળાજનક લાગે છે, ખાસ કરીને તેમની સામે સ્ટૅક…