કેટરીના કૈફે માલદીવમાં જન્મદિવસ પર પહેરેલો વાઈટ મિનિડ્રેસની કિંમત જાણીને તમને પણ નવાઈ લાગશે.
July 29, 2022
બૉલીવુડના સુપર કપલ તરીકે ઓળખવામાં આવતું કપલ એટલે કેટરિના કૈફ અને વિકી કૌશલ. શનિવારે માલદીવમાં મિત્રો અને પરિવાર સાથે તેના જન્મદિવસની ઉજવણીની ઝલક શેર કરી. કેટરિના 16 જુલાઈના રોજ 39…