હવે સમય આવી ગયો છે આ ટિપ્સ અજમાવીને ચોમાસાની મોસમમાં તમારા ડ્રાય, ફ્રીઝી અને ડલ હેરને બાય-બાય કેવાનું!
June 25, 2022
ચોમાસાની સિઝન આવી ગઈ છે. બીજી બાજુ, ઉનાળામાંથી રાહત મળી ઠંડી હવા, લીલીછમ લીલોતરી, ઓછી ધૂળ, અને કઠોર તડકામાંથી મનને શાંતિ મળે એવી ચોમાસાની ઋતુ આવી ગઈ છે. ચોમાસાની સીઝન…