ગુરુ નાનક જયંતિ 2022: આ ઘટનાઓ એ ગુરુનાનક ને સંત બનાવ્યા અને જીવન બધાથી અનોખું જીવી ગયા
November 8, 2022
આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક ગુરુને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને એક અલગ જ સન્માન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં તમામ ધર્મોમાં પૂર્ણ ગુરુને ભગવાન સમાન માનવામાં આવે છે….