આ 4 રીતો અપનાવીને તમને દુઃખ પહોંચાડનારને ક્ષમા કરીને ખુદ સાજા થઈ અને આગળ વધો.
August 10, 2022
મનુષ્ય તરીકે આપણ અપૂર્ણ છીએ, કારણકે આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક ભૂલો કરી જ હશે. આપણે ત્યાં એ કહેવત પણ બોલવામાં આવે છે ને કે માણસ માત્ર ભલને પાત્ર. માફીને…