શ્રદ્ધાના હત્યારા આફતાબને આજે સાકેત કોર્ટમાં પેશ, માનસિકતાની હદ વટાવી શ્રદ્ધાના હત્યારાએ, પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે
November 17, 2022
દેશના પ્રખ્યાત શ્રદ્ધા વાકર મર્ડર કેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન દરરોજ નવા ખુલાસા કરી રહ્યો છે. થોડા સમય પહેલા પોલીસે પૂછતાછ કરી હતી ત્યારે ખુલાસો કર્યો…