પંજાબના CM ભગંત માન આજે ચંદીગઢમાં પેહોવાની ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા તૈયાર, કેજરીવાલ પહોંચ્યા મોહાલી
July 7, 2022
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હરિયાણાના કુરુક્ષેત્રના પેહોવાના રહેવાસી ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા તૈયાર છે. મુખ્યમંત્રી ભગવંત માનના આ બીજા લગ્ન છે, તેના અને તેની પ્રથમ પત્નીના લગભગ છ…