શું તમે સરળતાથી વજન ઘટાડવા માંગો છો? તો આ મેથીની 5 સરળ રેસિપી અજમાવી જુવો અને અરીસામાં જુવો પોતાને સ્લિમ અને ફિટ!
May 16, 2022
મેથીના દાણાને મરાઠીમાં મેથ્યા, તેલુગુમાં મેન્થુલુ, તમિલમાં વેન્દયમ અથવા વેન્થાયમ, કન્નડમાં મેન્થ્યા, હિન્દી, બંગાળી, પંજાબી, ઉર્દૂ અને ઉડિયામાં મેથી તરીકે ઓળખવામાં આવે છે. મેથી એ વૈકલ્પિક દવામાં લાંબા સમયથી વપરાતી…