Lifestyle

વીજળીના તારથી ઉર્ફી જાવેદે બનાવી સિઝલિંગ ડ્રેસ… યુજરોએ કહ્યુકે “કોઈ સ્વીચ ઓન કરો”

આજકાલ સોશિયલ મીડિયા પરનું ખુબ જ ઉછળતું નામ જો કોઈ બની ગયું હોય તો એ છે ઉર્ફી જાવેદ. આપણે બધા અવાર-નવાર સોશિયલ મીડિયા પર એમના અલગ અલગ ડ્રેસીસમાં જોવા મળી છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન બનતા પહેલા ઘણા ટીવી શોમાં પણ કામ કરી ચુકી છે.તેણીએ તેમના કરિયરની શરૂઆત 2016માં સોની ટીવી પર હિન્દી ટીવી સિરિયલ “બડે ભૈયા કી દુલહનીયા”માંથી શરૂઆત કરી હતી. 

ઉર્ફી જાવેદ આ નામ સામે આવતાની સાથે જ દરેકના મગજમાં એક જ વાત આવે છે કે હવે ફેશનના નામે કયો બોમ્બ ફૂટવા જઈ રહ્યો છે. ઉર્ફી હંમેશા તેની અસામાન્ય ફેશનથી લોકોને આશ્ચર્યચકિત કરતી જોવા મળી છે. ઉર્ફી જાવેદે હંમેશા મતભેદોને પોતાની તરફેણમાં લીધા છે અને તેણીના જીવનની સૌથી મુશ્કેલીભરી ક્ષણોમાં પોતાની જાતને આગળ વધારી છે. તેણી તેના પરિવારથી ભાગી જવા માટે અને કોઈપણ આધાર વિના અભિનેત્રી બનવા માટે એટલી હિંમતવાન હતી. જ્યારે તેઓ પોતાની જાતને કોઈ વસ્તુથી ઢાંકીને ડ્રેસ બનાવે છે ત્યારે કોઈ જાણતું નથી. દરેક વખતે તે ફેશનના નામે પોતાના ફેન્સને મોટો ઝટકો આપે છે. આ દરમિયાન ફરી એકવાર ઉર્ફીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વખતે ઉર્ફી ઇલેક્ટ્રિક વાયરનું નવું કારનામું કરતી જોવા મળી રહી છે. અહીં વિડિયો જુઓ…

ઉર્ફી જાવેદ તેના ફેશન પિક્સ માટે સતત ટ્રોલના નિશાના પર રહે છે. જો કે, નફરત હોવા છતાં, ઉર્ફી જાવેદ તેને જે લાગે છે તે પહેરવાનું ચાલુ રાખે છે. ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું, “હા આ વાયર છે! ઉપરાંત, વાયરો કાપવામાં આવ્યા ન હતા!! મને લાગે છે કે આ બોમ્બ દેખાતો હતો!! મને લાગે છે કે હું પણ વિવિધ રંગો અજમાવીશ! મારા માટે ફેશન એ પ્રયોગો, કંઈક બનાવવા, નિવેદન આપવા વિશે છે!

ઉર્ફી જાવેદ આ વાયર વાળો વિડિઓ શેર કરતાની સાથે જ લાખો યુજરોએ કોમેન્ટ્સનો ઢગલો કરી દીધો. અમુક યુજરોએ કહ્યું કે “કોઈ સ્વીચ તો શરુ કરો” કહીને મસ્તી કરી તો અમુક યુજરોએ કહ્યું કે ” અગર જો આ ડ્રેસને ખોલો તો દોરી મને આપજો મારી ગાય ભેંસને બાંધવા માટે કામમાં આવશે.” અમુક યુજરોએ કહ્યું કે “ઉર્ફી જી તમે તો ફરીથી આવી ગયા  નવી ફેશન લઈને. આમને તો હું ફેશન પણ ના બોલી શકુ કારણકે તમારું ઘર તૈયાર થતું હતું કે શું? જો તમે એ વધી પડેલો વાયર પહેરી લીધો.”

ભલે લોકોને ‘બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફી જાવેદની ફેશન સેન્સ પસંદ ન હોય, પરંતુ તેને અવગણવું તમારા માટે આસાન નહીં હોય. ઉર્ફી જાવેદ હંમેશાની જેમ નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. અવનવી પોસ્ટ મૂકીને તેણી હંમેશા ટ્રોલિંગના નિશાન પર રહેતી આવી છે. આ વખતે પણ નવી ફેશન જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ છે. તેના પર કમેન્ટ કરતા ફેન્સ તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. અલબત્ત, ઉર્ફીના કપડાં વિચિત્ર અને બોલ્ડ હંમેશાથી રહેલા છે પરંતુ દરેક માટે તેને અવગણવું ખરેખર મુશ્કેલ બની જાય છે. હવે ઉર્ફીએ હાલમાં જ નાઈટી પહેરેલા આવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ઉર્ફી જાવેદે જે ઈન્ટરનેટનો પારો ઊંચો કરી રહ્યો છે. જુઓ ઉર્ફીના નવા લૂકની તસવીરો.

આ તસવીરોમાં ઉર્ફીએ ક્રીમ રંગની નાઈટી પહેરી છે. જેને પહેરીને ઉર્ફી એક કરતા વધુ કિલર પોઝ આપી રહી છે. ઉર્ફીની આ નાઈટીની ગરદન એટલી ઊંડી છે કે અભિનેત્રીના ડ્રેસની ડીપ નેક તેના લુકને બોલ્ડ લુક આપી રહી છે.

બ્રેલેસ હોવાને કારણે, આ નાઈટીને પહેરીને, ઉર્ફી જમીન પર બેસીને તેના કિલર લુકનો જાદુ ચલાવતી જોવા મળે છે.

ઉર્ફીએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ કર્લ કર્યા છે. ઉપરાંત, સુતલે મેકઅપમાં દેખાયા હતા. આ નવા લૂકનો ફોટો ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેર કર્યો છે. આ કૅપ્શન છે- ‘નૂડલ્સ.’

Related posts
Lifestyle

કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા રિસેપ્શનમાં આકાશ-શ્લોકા અંબાણીથી માંડીને સેલેબ્સએ બુર્જ ખલિફા પર ગ્રુવિંગ કરતી વખતે ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી

Lifestyle

આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એકબીજા સાથે લગ્નગ્રંથિમાં જોડાયા બાદ કપલ ખૂબ જ રોમેન્ટિક નજર આવ્યું

Lifestyle

વેલેન્ટાઇન ડે 2023: તમારા પાર્ટનરને મનગમતી ભેટ આપવા માંગતા હોય તો આઈડિયા અહીં છે

Lifestyle

સ્ત્રીઓને ઈમ્પ્રેસ કરવાની હવે કોઈ જરૂર નથી કારણ કે પુરુષોની આ ખાસ આદતો પર આસાનીથી ફિદા થઇ જાય છે મહિલાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *