બાળકને પોતાની અંદર મહેસુસ કરવું એ બધી સ્ત્રીનું સ્વપ્ન હોય છે, તો જાણો ગર્ભવતી થવાની યોગ્ય ઉંમર શું છે?
April 4, 2022
આપણે બધાએ આ વાક્ય સાંભળ્યું જ હશે કે, ‘ઉંમર માત્ર એક સંખ્યા છે’, પરંતુ ગર્ભાવસ્થાના કિસ્સામાંએવું નહીં. મોટાભાગના ડોકટરો કહે છે કે છોકરીઓ માટે, ગર્ભવતી થવાની યોગ્ય ઉંમર તેમની 20…