સૂર્ય ના તાપ માં બેસવાથી મળે છે વિટામિન D પરંતુ તેમના થી નુકશાન પણ થઈ શકે છે શું તમે એ જાણો છો?
April 2, 2022
માણસ નું શરીર સૂર્ય ના તડકા ના સંપર્ક માં આવી ને વિટામિન D મેળવે છે. વ્યક્તિ અમુક ખોરાક અથવા પૂરક પદાર્થ થી પણ વિટામિન D ના સેવન ને વધારી શકે…